તારીખ 28.4.19 ને રવિવાર ના રોજ એક યુગલ આંતર પેટા જાતી નો ત્યાગ કરીને પૂનઃ lgangranthi થી દામ્પત્યજીવન ની શરૂઆત કરી દિકરો ગામ દુદાપૂર હાલ ઘાંગધ્રા વોરા અટક (વણકર બંધુ) ને દીકરી ગામ nagnesh (રોહિતબંધુ) હાલ જોરાવર્ નગર ફાટસર બંને paxo તરફથી બાબા સાહેબ ની વિચારસરણી નું યોગ્ય વાતાવરણ મળ્યું હકારાત્મક વિચારો નું અમલીકરણ થયું ને એક શુભ શરૂઆત ની પહેલ કરી સાચા અર્થ માં પેટાજાતી તોડો ને સમાજ જોડો ની વાત સાર્થક થઈ
Me gusta
Comentario
Compartir